Connect Gujarat

You Searched For "engagement"

પરિણીતી ચોપરાએ રાઘવ ચઢ્ઢા સાથે કરી સગાઈ, કપલની સગાઈની તસવીરો આવી સામે..!

14 May 2023 3:24 AM GMT
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ સત્તાવાર રીતે સગાઈ કરી લીધી છે અને તેમની સગાઈના આરાધ્ય ચિત્રો શેર કર્યા છે.

રાઘવ ચઢ્ઢાએ પરિણીતિ ચોપડા સાથે સગાઈ કરી લીધી, જાણો ક્યારે કરવાના છે લગ્ન

21 April 2023 7:11 AM GMT
પરિણીતિ ચોપડા અને રાઘવના પરિવાર અને નજીકના સંબંધીઓની હાજરીમાં એક પરંપરાગત રોકા સમારંભમાં સગાઈ કરી હતી

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સગાઈ સેલિબ્રેશનની પહેલી તસવીરો સામે આવી...

29 Dec 2022 12:28 PM GMT
મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીને સગાઈ કરી દેવામાં આવ્યા છે. રાધિકા મર્ચન્ટ સાથે અનંત અંબાણીની સાથે સગાઈ થઈ છે. સેલિબ્રેશનની તસવીરો...

જેનિફર લોપેઝ અને બેન એફ્લેક 20 વર્ષ બાદ ફરી કરી સગાઈ

9 April 2022 8:16 AM GMT
હોલીવુડ અભિનેતા બેન એફ્લેક અને લોકપ્રિય ગાયિકા-અભિનેત્રી જેનિફર લોપેઝે 20 વર્ષ પછી ફરી એકબીજા સાથે સગાઈ કરી લીધી છે.

વલસાડ : આસલોણા ગામના યુવાને સગાઈ તોડી તો પંચની સામે યુવતીના પરિવારે ફટકાર્યો, સારવાર વેળા યુવકનું મોત

14 Dec 2021 4:21 PM GMT
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના આસલોણા ગામ ખાતે સગાઈ તોડનાર યુવકને ગામની પંચમાં ફટકા મારતા મોત થયું. પોલીસે સાત લોકોની કરી ધરપકડ