અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સગાઈ સેલિબ્રેશનની પહેલી તસવીરો સામે આવી...
મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીને સગાઈ કરી દેવામાં આવ્યા છે. રાધિકા મર્ચન્ટ સાથે અનંત અંબાણીની સાથે સગાઈ થઈ છે. સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
/connect-gujarat/media/media_files/2025/11/23/samm-2025-11-23-11-01-30.png)
/connect-gujarat/media/post_banners/426bfabc0bf86c5a97c8a92f0a8274dc619d8628220c4654245eba5bcfbb1866.webp)