અનુપમ મિત્તલની શાર્ક ટેન્ક સીઝન 2, ટૂંક સમયમાં થઈ રહી છે શરૂ
શાર્ક ટેન્ક ઇન્ડિયા સીઝન 2, વિશ્વના નંબર 1 બિઝનેસ રિયાલિટી શોનું ભારતીય સંસ્કરણ, ટૂંક સમયમાં શરૂ થવા માટે તૈયાર છે. આ વખતે અશ્નીર ગ્રોવરની જગ્યા અમિત જૈને લીધી છે.
શાર્ક ટેન્ક ઇન્ડિયા સીઝન 2, વિશ્વના નંબર 1 બિઝનેસ રિયાલિટી શોનું ભારતીય સંસ્કરણ, ટૂંક સમયમાં શરૂ થવા માટે તૈયાર છે. આ વખતે અશ્નીર ગ્રોવરની જગ્યા અમિત જૈને લીધી છે.
રજનીકાંતના જન્મદિવસના અવસર પર તેમની સુપરહિટ ફિલ્મ બાબા દોબારા રિલીઝ થઈ રહી છે. તે બે દાયકા પહેલા 2002માં આવી હતી.
તાજેતરમાં જ આ ફિલ્મનું દમદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં રણવીર તેની પલ્ટન સાથે ધમાકેદાર જોવા મળ્યો હતો.
વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ ફરી એકવાર ચર્ચામાં આવી છે. IFFIના જ્યુરીના વડા અને ઇઝરાયેલના ફિલ્મ નિર્માતા નાદવ લપિડે ગયા દિવસે ફિલ્મ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.
સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુના પિતા કૃષ્ણા ઘટ્ટમાનેનીએ મંગળવારે સવારે એટલે કે 15 નવેમ્બરનાં રોજ તેમનું નિધન થયું છે.
અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, બોમન ઈરાની અને ડેની ડેન્ઝોંગપાની ફિલ્મ ઉંચાઈ પહેલા દિવસથી જ બોક્સ ઓફિસ પર દરેકને ટક્કર આપતી જોવા મળે છે.
વર્ષ 2015માં આવેલી અજય દેવગનની થ્રિલર ફિલ્મ 'દ્રશ્યમ'એ બોક્સ ઓફિસ પર જબરદસ્ત બિઝનેસ કર્યો હતો. હવે ચાહકો તેની સિક્વલને લઈને પણ ખૂબ જ ઉત્સાહિત છે.
સાઉથ ફિલ્મની સુપરસ્ટાર સામંથા રૂથ પ્રભુની ફિલ્મ યશોદા આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ સાથે સૌ પ્રથમવાર સામંથા પૈન ઈન્ડિયાના દર્શકો સુધી પહોંચશે.