શાહરૂખ ખાનના જન્મદિવસની ઉજવણી કરવા માટે અડધી રાત્રે મન્નતની બહાર એકઠા થયા ચાહકો
કિંગ ખાનના જન્મદિવસે મન્નતની બહાર એકત્ર થયેલા ચાહકોની ભીડના ઉત્સાહ પરથી આનો અંદાજ લગાવી શકાય છે.
કિંગ ખાનના જન્મદિવસે મન્નતની બહાર એકત્ર થયેલા ચાહકોની ભીડના ઉત્સાહ પરથી આનો અંદાજ લગાવી શકાય છે.
સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ થેન્ક ગોડ ટુ અજય દેવગન આ દિવાળીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી ન હતી. શરૂઆતના દિવસથી જ ફિલ્મની ગતિ સુસ્ત જોવા મળી હતી.
દિવાળીના અવસર પર, અક્ષય કુમારે ચાહકોને એક અદ્ભુત ભેટ આપી છે, તેની સ્ટારર ફિલ્મ 'રામ સેતુ' 25 ઓક્ટોબરના રોજ સિનેમા ઘરમાં રિલીઝ થઈ હતી.
બોલિવૂડમાં દિવાળીનો તહેવાર ધૂમધામથી માણવામાં આવી રહ્યો છે. સેલિબ્રિટીઓ પાર્ટીમાં હાજરી આપી રહ્યા છે, જેમાં તેઓ ઘણા અલગ-અલગ ટ્રેડિશનલ લુકમાં જોવા મળે છે.
સાઉથથી બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવનાર પ્રભાસ આજે પોતાનો 43મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અભિનેતાને તેના જન્મદિવસ પર દેશભરમાંથી અનેક શુભેચ્છાઓ મળી રહી છે.
લાઈફ ટાઈમ કલેક્શન લગભગ 30 કરોડ થયું. કાર્તિકેય 2ની આ તેજીએ ઈન્ડસ્ટ્રીને પણ ચોંકાવી દીધી
ગુજરાત રાજ્યના ભાવનગરથી રેડ પ્રાઇમ એપને વેબ સિરીઝ ફિલ્મની માન્યતા મળતા હવે ભારતની મનોરંજ પ્રેમી જનતાને આ ઓનલાઈન એપ દ્વારા ઈચ્છિત મનોરંજન પૂરું પાડવામાં આવશે