Home > face tips
You Searched For "Face tips"
ઉનાળામાં ત્વચાને ઠંડક અને તાજી રાખવા માટે લગાવો આ 5 વસ્તુઓ, ત્વચા બનશે ચમકદાર
5 April 2023 10:52 AM GMTઉનાળાની ઋતુમાં તીવ્ર સૂર્યપ્રકાશને કારણે ચહેરા પર પિમ્પલ્સ, ટેનિંગ અને સનબર્ન જેવી સમસ્યાઓ થવી સામાન્ય બાબત છે.
હવે ખીલથી છૂટકારો, માત્ર 7 દિવસમાં ખીલ દૂર કરવાની ઘરેલું પેસ્ટ: રાત્રે લગાવો અને સવારે ફેસ ક્લિન કરો
15 March 2023 7:31 AM GMTઆજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકોને ચહેરા પર ખીલ થતા હોય છે. ખીલ થવાને કારણે ચહેરો ગંદો લાગે છે
પિગમેન્ટેશન, કરચલીઓ અને શુષ્કતાથી છુટકારો મેળવવા માંગો છો, તો અપનાવો આ ફેસ માસ્ક
9 March 2022 4:49 AM GMTસ્વચ્છ અને સાફ ત્વચા કોને પસંદ નથી હોતી , પરંતુ આહાર અને જીવનશૈલી એવી છે કે તે સ્વાસ્થ્યની સાથે ત્વચાને પણ અસર કરે છે.
ફેસ સીરમના છે ખાસ ફાયદા, સ્વસ્થ ત્વચા માટે રોજ કરવો જોઈએ ઉપયોગ
16 Feb 2022 8:18 AM GMTતમારી ત્વચાની કાળજી લેવી એ દરેક વ્યક્તિ માટે જરૂરી છે. તંદુરસ્ત ત્વચા માટે વિટામિન-સી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
જો તમે તમારા ચહેરા પરનાં ખીલથી પરેશાન છો, તો અપનાવો આ 5 સરળ રીત
20 Jan 2022 6:25 AM GMTશિયાળામાં ખીલની સમસ્યા ઓછી હોય છે, પરંતુ કોવિડ ઈન્ફેક્શનથી બચવા માટે માસ્ક પહેરવાને કારણે ઘણા લોકો પિમ્પલ્સથી પરેશાન રહે છે.
કોરોના કાળમાં પાર્લરમાં જવું જોખમી, તો ચહેરાની ચમક વધારવા અપનાવો આ ઘરગથ્થુ ઉપાય
19 Jan 2022 7:09 AM GMTદેશોમાં કોવિડ-19ને કારણે ફરી એકવાર શાળાઓ અને કોલેજોની સાથે જિમ, પાર્લર, સિનેમા હોલ અને રેસ્ટોરન્ટ્સ બંધ કરવામાં આવ્યા છે
મકરસંક્રાંતિ 2022: તમારા ટેરેસ લૂકને વધારે સ્ટાઇલ કરવા માટે ઓક્સિડાઇઝ્ડ જ્વેલરી જરૂરથી ટ્રાય કરો
8 Jan 2022 7:19 AM GMTમકરસંક્રાંતિને માત્ર એક અઠવાડિયું બાકી છે અને વર્ષના પ્રથમ તહેવારને ભવ્ય રીતે ઉજવવા માટે કયો આઉટફિટ પહેરવો અને તેને કેવી રીતે સ્ટાઈલ કરવી તે નક્કી...
વાંચો, ચહેરા પર ઝડપી ગ્લો લાવવા માંગો છો, તો કરો આ મીઠા લીમડાનો ઉપયોગ
8 Jan 2022 6:23 AM GMTસ્વાદ અને સુગંધ માટે રસોઈમાં વપરાતા મીઠા લીમડાના પાંદડા પણ ત્વચાને સ્વસ્થ અને સુંદર બનાવવામાં મદદરૂપ થાય છે
હવે, કેળામાંથી બનાવો ફેસ પેક, હીરાની જેમ ચહેરો ચમકી ઉઠશે...
7 Jan 2022 10:49 AM GMTકેળામાં ઘણા પ્રકારના પોષક તત્વો જોવા મળે છે. પોષક તત્વોથી ભરપૂર આ ફળમાં વિટામિન E, B1, B અને C પણ જોવા મળે છે
ચહેરા પર ગુલાબી ચમક લાવવા માટે અપનાવો આ ઘરેલું ઉપાય, વાંચો
3 Jan 2022 5:51 AM GMTચહેરા પર ગુલાબી રંગ લાવવા માટે બાહ્ય સારવારની સાથે તેને અંદરથી પોષણ આપવું પણ એટલું જ જરૂરી છે,
પાઈનેપલ સાથે આ 2 વસ્તુઓનો ઉપયોગ કરીને તૈયાર કરો ફેસ પેક, ત્વચા પર દેખાશે ગ્લો
1 Jan 2022 10:11 AM GMTખાટા-મીઠા અનાનસ માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતા, પરંતુ તે ત્વચા માટે પણ ઘણા ફાયદાઓ પણ ધરાવે છે.
જો તમે તૈલી ત્વચાથી પરેશાન છો, તો ચક્રફૂલ કહેવાતા બાદિયાનો કરો ઉપયોગ, તમને ત્વચાની સમસ્યાઓથી મળશે છુટકારો
29 Dec 2021 7:38 AM GMTતૈલી ત્વચા ધરાવતા હોય તે તેમની ત્વચાની સંભાળને લઈને ખૂબ જ ચિંતિત હોય છે.ખાસ કરીને મહિલાઓ કારણ કે તૈલી ત્વચાની સૌથી મોટી સમસ્યા ખીલ છે. ખીલને કારણે...