ટેકનોલોજી શું હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ચલાવવા માટે પણ ભરવા પડશે પૈસા? જાણો શું છે મેટા કંપનીનો આગળનો પ્લાન..... આ પ્લાન હેઠળ લોકો ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર જાહેરાતો જોઈ શકશે નહીં. એટલે કે, એક રીતે તમે તેને એડ ફ્રી સબસ્ક્રિપ્શન પ્લાન પણ કહી શકો By Connect Gujarat Desk 06 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn