ભરૂચ અંકલેશ્વર : ખોટા પુરાવા રજૂ કરી સરકાર સાથે છેતરપીંડી કરનાર મહિલાની બી’ ડિવિઝન પોલીસે કરી ધડપકડ... મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે મામલતદાર કરણસિંહ રાજપૂત દ્વારા અંક્લેશ્વર પોલીસ બી’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. By Connect Gujarat Desk 11 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn