ભરૂચભરૂચમાં ગાઢ વાદળો વચ્ચે વરસાદનું આગમન,વાતાવરણમાં ઠંડકનો અનુભવ ભરૂચ જિલ્લાભરમાં વરસાદી માહોલ ધીમી ગતિએ જામતો હોય તેમ બે દિવસથી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં અને ગામોમાં સિઝનના પ્રથમ વરસાદની હરખની હેલીનો અનુભવ થયો By Connect Gujarat 16 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn