ભરૂચઅંકલેશ્વર : HMP ફાઉન્ડેશનનું સેવાકાર્ય, પૂરગ્રસ્ત લોકોને કર્યું ફૂડ પેકેટનું વિતરણ... HMP ફાઉન્ડેશનનના સ્થાપક સ્વ. અહમદ પટેલના પુત્ર ફેઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલ દ્વારા અંકલેશ્વરમાં પૂરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 20 Sep 2023 13:35 ISTShare Twitter Share Whatsapp LinkedIn