ભરૂચ અંકલેશ્વર : મોતાલી નજીક પાસ-પરમિટ વગર ખાદ્ય તેલ બનાવતી ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા... અંકલેશ્વર તાલુકામાં પાસ-પરમિટ વગર ખાદ્ય તેલ બનાવતી એક ફેક્ટરી પર કુડ એન્ડ ડ્રગ વિભાગના દરોડાથી પંથકમાં ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat 04 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn