ભરૂચઅંકલેશ્વર : ગજાનંદ સોસાયટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 બુટલેગરોની પોલીસે કરી ધરપકડ... ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસે ગજાનંદ સોસાયટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. By Connect Gujarat 17 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn