Oppo એ બે ગેમિંગ સ્માર્ટફોન લોન્ચ કર્યા, સાથે કૂલિંગ ફેન
કંપનીએ આ સિરીઝ હેઠળ મિડ-રેન્જમાં બે નવા ગેમિંગ સ્માર્ટફોન રજૂ કર્યા છે. K13 ટર્બો સિરીઝ હેઠળ, કંપનીએ બે સ્માર્ટફોન Oppo K13 Turbo Pro અને K13 Turbo લોન્ચ કર્યા છે.

Asus ROG Phone 9 Pro અને ROG Phone 9 મંગળવારે લૉન્ચ કરવામાં આવ્યા હતા. આ તાઇવાની સ્માર્ટફોન બ્રાન્ડનો નવીનતમ ગેમિંગ સ્માર્ટફોન છે.