ગંગા આરતીના સાક્ષી બનવા માંગો છો,તો મકરસંક્રાંતિ પર આ ધાર્મિક શહેરોની મુલાકાત લો
મકરસંક્રાંતિ દર વર્ષે 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. સનાતન ધર્મમાં સંક્રાંતિનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રો અનુસાર જ્યારે સૂર્ય ભગવાન ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે