ગદર-2નું ટીઝર રિલીઝ : આ વખતે હેન્ડપંપ છોડીને સની દેઓલે વ્હીલ ઉપાડ્યું, પછી જોવા મળ્યું પાકિસ્તાન-ભારત વચ્ચે યુદ્ધ
ગદર-2નું ટીઝર રીલીઝ થઇ ગયું છે, જ્યારથી સની દેઓલની ફિલ્મ ગદર-2ની જાહેરાત થઈ ત્યારથી જ ચાહકો આ ફિલ્મના ટીઝર અને ટ્રેલરની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
/connect-gujarat/media/post_banners/5617efc045f7be4ef5fe9b69e92328f842a9a9cf8fb3f6da1c21012d7bde62bb.webp)
/connect-gujarat/media/post_banners/1e841361b43dc284177c34025875374d62293e1ff6bc712c9a1464bfbaed3216.webp)