સ્પોર્ટ્સT20 વર્લ્ડ કપ, AUS vs NZ : ઓસ્ટ્રેલિયા સામે 'સુપરમેન' બન્યો ગ્લેન ફિલિપ્સ, જુઓ આવો કેચ નહીં જોયો હોય.! T20 વર્લ્ડ કપ 2022માં સુપર-12 મેચોનો યુગ શરૂ થયો છે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે 22 ઓક્ટોબરના રોજ સિડનીના મેદાન પર મેચ યોજાઈ હતી. By Connect Gujarat 22 Oct 2022 17:55 ISTShare Twitter Share Whatsapp LinkedIn