આરોગ્યગાય-ભેંસ જ નહીં, બકરીનું દૂધ પણ શરીર માટે છે હેલ્ધી, આ બીમારીઓમાં આપે છે રાહત આજે 1લી જૂનના રોજ દુનિયાભરમાં વર્લ્ડ મિલ્ક ડે ઉજવવામાં આવે છે. આ દિવસને ઉજવવાનો હેતુ એ જ છે કે લોકો દૂધના પોષણ તત્વોને જાણે અને તેનો ઉપયોગ કરે. By Connect Gujarat 01 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn