સ્પોર્ટ્સશુભમન ગિલે કારકિર્દીની પ્રથમ સદી ફટકારી, ભુવીએ 5 વિકેટ લીધી; ગુજરાતે હૈદરાબાદને 189 રનનો ટાર્ગેટ આપ્યો ઓપનર શુભમન ગિલ 101 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 56 બોલમાં IPLની પ્રથમ સદી ફટકારી By Connect Gujarat 15 May 2023Share Twitter Share Whatsapp LinkedIn