આરોગ્યજામફળ છે ડાયાબિટીસ અને કબજિયાતની સમસ્યામાં રામબાણ, જાણો તેના અનેક ફાયદા જામફળ સ્વાસ્થ્યનો ખજાનો છે. તે અનેક રોગોને દૂર કરવામાં મદદરૂપ છે. તેમાં પ્રોટીન, વિટામિન અને ફાઈબર પૂરતી માત્રામાં મળી આવે છે જે શરીર માટે જરૂરી છે. આવો જાણીએ જામફળના ફાયદા. By Connect Gujarat 30 Dec 2022 17:18 ISTShare Twitter Share Whatsapp LinkedIn