ગુજરાત74મા ગણતંત્ર દિવસે રાષ્ટ્રીય પરેડની ટેબ્લોઝમાં ગુજરાતનો ટેબ્લો ''પીપલ્સ ચોઈસ એવોર્ડ''માં અવ્વલ ક્રમે... 2023ની આ વર્ષની પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં દેશના 17 રાજ્યો તથા 6 મંત્રાલયો મળીને કુલ 23 ટેબ્લોની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી. By Connect Gujarat 31 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn