ભરૂચ: હાંસોટના સાહોલની પ્રાથમિક શાળાના બાળકોને નોટબુકનું કરાયુ વિતરણ
ભરૂચના હાંસોટના સાહોલ ગામમાં પહલ હોસ્પિટલના ડૉ. પૂર્વી પટેલ તથા તેમના પરિવાર દ્વારા શાળામાં તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરતાં તમામ બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.