વડોદરા વડોદરા હાર્દિક પંડ્યાનો ભવ્ય રોડ શો યોજાયો, ખુલ્લી બસમાં ઝીલ્યું લોકોનું અભિવાદન માંડવી વિસ્તારથી નવલખી સુધીના લગભગ 3 કિલોમીટરના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ખુલ્લી બસમાં ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. By Connect Gujarat Desk 16 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn