ઇન્ડિયન પ્રીમિયર લીગKKR vs SRH : હૈદરાબાદે કોલકાતાને 23 રને હરાવ્યું, હેરી બ્રુકે ફટકારી તેની પહેલી સદી..! સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે IPLની 16મી સિઝનમાં ખરાબ શરૂઆત બાદ સતત બીજી જીત મેળવી છે. તેણે પંજાબ કિંગ્સ પછી કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યું. By Connect Gujarat 15 Apr 2023 13:27 ISTShare Twitter Share Whatsapp LinkedIn