ભરૂચ ભરુચ : ભારે પૂરની પરિસ્થિતિના કારણે ભરૂચના 5 તાલુકાઓમાંથી 6200 લોકોનું કરવામાં આવ્યું સ્થળાંતર…. નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વધતાં ભરુચ સહિત 5 તાલુકાઓમાં NDRFની ટીમ દ્વારા 6200થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. By Connect Gujarat Desk 18 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn