દેશમહારાષ્ટ્રઃ પુણેમાં હેલિકોપ્ટર ક્રેશ, 3ના મોત, ધુમ્મસના કારણે અકસ્માત સર્જાયો અકસ્માતનું પ્રાથમિક કારણ ધુમ્મસ હોવાનું કહેવાય છે. જો કે આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઘટનાનું સાચું કારણ તપાસ બાદ જ બહાર આવશે....... By Connect Gujarat Desk 02 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn