મનોરંજનનો એન્ટ્રી 2માં સલમાન ખાનને ન મળી એન્ટ્રી, આ હીરોએ લીઘી 'પ્રેમ'ની જગ્યા..! અનીસ બઝમી દિગ્દર્શિત 'નો એન્ટ્રી'ની સિક્વલ 20 વર્ષ પછી થિયેટરોમાં આવવા માટે તૈયાર છે. By Connect Gujarat 31 Jan 2024 13:09 ISTShare Twitter Share Whatsapp LinkedIn