ભરૂચઅંકલેશ્વર: ઉંચુ વ્યાજ વસુલતા વ્યાજખોર સામે પોલીસે ગુનો દાખલ કર્યો, વ્યાજખોરોમાં ફફડાટ ભરૂચી નાકા વિસ્તારમાં આવેલ પારસીવાડ ઉપલી ખડકીના યુવાનને ભરૂચના વ્યાજખોરે મુદ્દલ રકમ કરતા વધુ વ્યાજ વસુલી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે. By Connect Gujarat 19 Jan 2023 16:39 ISTShare Twitter Share Whatsapp LinkedIn