મનોરંજન કેન્સર સામે ઝઝૂમી રહેલી હિના ખાને ફરી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ટીવી શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં 'અક્ષરા સિંઘાનિયા'ના પાત્રથી ઘર-ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી હિના ખાન આ દિવસોમાં મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. By Connect Gujarat 01 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn