Home > hirasar greenfield airport
You Searched For "Hirasar Greenfield Airport"
રાજકોટવાસીઓ પ્લેનમાં બેસવા માટે તૈયાર થઈ જાઓ... હીરાસર એરપોર્ટનું આજે કરાશે ઉદ્ઘાટન....
10 Sep 2023 9:33 AM GMTનવા એરપોર્ટ જવા માટે એસ.ટી બસ પોર્ટ થી દર બે કલાકે AC બસ મળશે. એસ.ટી દ્વારા બસનું ભાડું 100 રૂપિયા, પ્રાઇવેટ ટેક્સીમાં વન વે ભાડું 1200 રૂપિયા હશે
હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ‘‘રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ’’ તરીકે નામકરણ, PM મોદી કરશે રાષ્ટ્રને સમર્પિત...
24 July 2023 1:15 PM GMTએરપોર્ટ ખાતે ઉભા કરાયેલા કલાત્મક ટર્મિનલ બિલ્ડીંગ ખાતે એરાઇવલ અને ડીપાર્ચર સહિતની જગ્યાઓને સાઈનેજીસથી સજ્જ કરી દેવામાં આવી છે