ફ્રાન્સમાં ભયાનક દાવાનળમાં 2000 હેક્ટર જંગલ બળીને રાખ, એરપોર્ટ-રેલવે સેવા બંધ કરાઈ
આ આગ પિન-મિરાબો નામની જગ્યાએથી શરૂ થઈ હતી, જે માર્સિલે શહેર પાસે સ્થિત છે. આગ એટલી ઝડપથી ફેલાઈ રહી છે કે, રેલ સેવા પણ રોકી દેવામાં આવી છે અને અનેક પ્રમુખ રસ્તા પણ બંધ કરી દેવાયા છે.
/connect-gujarat/media/media_files/2025/08/14/fire-2025-08-14-17-14-21.jpg)
/connect-gujarat/media/media_files/2025/07/09/wildfire-2025-07-09-17-00-00.jpg)