વાળ મજબુત અને ઘટ્ટ બનશે, આ રીતે કુદરતી ઘટકોથી ટોનર બનાવો
વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ઘણા પ્રકારના ઘરેલું ઉપાય અપનાવી શકાય છે, જેમાંથી એક છે હેર ટોનર. તમે તેને ઘરે ઉપલબ્ધ કુદરતી સામગ્રીથી બનાવી શકો છો. આ તમને તમારા વાળને મજબૂત અને નરમ બનાવવામાં મદદ કરશે