ગુજરાત કેડરના નિવૃત્ત આઇએએસ અધિકારી એસ કે નંદાનું નિધન
ગુજરાત કેડરના નિવૃત્ત આઇએએસ અધિકારી સુદીપકુમાર નંદા 68 વર્ષની વયે શુક્રવારે નિધન થયું છે. તેઓ તેમની પુત્રીને મળવા માટે અમેરિકા ગયા હતા.