સ્પોર્ટ્સન્યૂઝીલેન્ડે ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024નું ટાઇટલ જીત્યું ન્યૂઝીલેન્ડે ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024નું ટાઇટલ જીતી લીધું છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 32 રને હરાવ્યું By Connect Gujarat Desk 21 Oct 2024 09:58 ISTShare Twitter Share Whatsapp LinkedIn