સ્પોર્ટ્સ ICC મહિલા T20 વર્લ્ડ કપ: 10 ટીમો 17 દિવસમાં 23 મેચ રમશે, ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપમાં ઉલતફેરથી બચવા પર નજર..! 10 ફેબ્રુઆરીથી દક્ષિણ આફ્રિકામાં ICC મહિલા T20 વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે. આ વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. By Connect Gujarat 10 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn