સુરતસુરત: બ્રેઇનડેડ યોગ શિક્ષિકાના કિડની સહિતના અંગદાનથી 5ને નવજીવન અપાયું વલસાડના બ્રેઈનડેડ યોગ શિક્ષિકા રંજનબેન પ્રવીણભાઈ ચાવડાના પરિવારે તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે By Connect Gujarat 03 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn