ટેકનોલોજીલેપટોપ-કોમ્પ્યુટરની આયાતને લઈને લેવાયો એક મોટો નિર્ણય, આયાત પર મૂકાયો પ્રતિબંધ…….. કેન્દ્ર સરકારે 1 નવેમ્બર, 2023 સુધી લેપટોપ-ટેબ્લેટ અને પર્સનલ કોમ્પ્યુટરની આયાત માટે લાયસન્સની આવશ્યકતાના અમલીકરણને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. By Connect Gujarat 05 Aug 2023 18:12 ISTShare Twitter Share Whatsapp LinkedIn