સ્પોર્ટ્સ9 વર્ષ પછી આજે ભારત-યુએઈ વચ્ચે મુકાબલો, દુબઈની પીચ કેવી રહેશે? ભારતીય ટીમ આજથી એટલે કે 10 સપ્ટેમ્બરથી યુએઈ સામે મેચ (IND vs UAE Asia Cup Live) રમીને એશિયા કપ 2025 માં પોતાના અભિયાનની શરૂઆત કરશે. By Connect Gujarat Desk 10 Sep 2025 17:22 ISTShare Twitter Share Whatsapp LinkedIn