India vs Bangladesh : ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પ્રવાસ પર જશે ટીમ ઈન્ડિયા, બે ટેસ્ટ અને ત્રણ વનડે રમશે.!
ડિસેમ્બરમાં ભારતીય ટીમ બાંગ્લાદેશના પ્રવાસે જશે. આ દરમિયાન બે ટેસ્ટ અને ત્રણ વનડે મેચોની શ્રેણી રમાશે. ટી-20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે.
/connect-gujarat/media/post_banners/7bdc2198f38431d614e2336b839cdb99068dcbf36dad234c0cb259f7d3cca781.webp)
/connect-gujarat/media/post_banners/96819a83eec67ef1e249ee1091c0099345259ba8482b3c97d8a61a6186356e24.webp)