સ્પોર્ટ્સ IPLમાં જોવા મળશે ક્રિસ ગેલનો નવો અવતાર, 2023ની સિઝનમાં વાપસી થશે વેસ્ટ ઈન્ડિઝનો ક્રિસ ગેલ આઈપીએલના સૌથી સફળ બેટ્સમેનોમાંનો એક છે. તેણે તેની IPL કારકિર્દીમાં અલગ-અલગ ટીમો માટે બેટિંગ કરી છે. By Connect Gujarat Desk 16 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn