સ્પોર્ટ્સIND-W vs AUS-W 2nd T20: ભારતીય મહિલા ટીમે સુપર ઓવરમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું..! ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ હાલ ભારતના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે પાંચ મેચની T20 સીરીઝ રમાઈ રહી છે. બીજી T20માં રોમાંચક મુકાબલો જોવા મળ્યો By Connect Gujarat 12 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn