સ્પોર્ટ્સINDW v SAW : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ પર વરસાદનો ખતરો ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રવિવારે નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં આઈસીસી મહિલા વનડે વર્લ્ડ કપ 2025 ની ફાઇનલ રમાશે. આ વખતે, વિશ્વ એક નવી ટીમને વિશ્વ ચેમ્પિયન બનાવશે. By Connect Gujarat Desk 01 Nov 2025 13:55 ISTShare Twitter Share Whatsapp LinkedIn