Connect Gujarat

You Searched For "International Yoga Day 2018"

૨૧ જૂનના દિવસને વર્લ્ડ મ્યૂઝિક ડે તરીકે પણ મનાવવામાં આવે છે?...જાણો વિગતે

21 Jun 2018 10:55 AM GMT
આજે વિશ્વ યોગ દિવસની સાથે-સાથે વિશ્વ મ્યૂઝિક ડે પણ મનાવવામાં આવી રહ્યો છેઆજે આખુંય વિશ્વ વર્લ્ડ યોગા દિવસની સાથે-સાથે વર્લ્ડ મ્યૂઝિક ડે પણ મનાવી...

ભરૂચ GNFC ટાઉનશીપ ખાતે વિશ્વ યોગ દિનની જિલ્લાકક્ષાની ઉજવણી

21 Jun 2018 9:45 AM GMT
અંદાજે ૬૫૦૦ જેટલાં લોકોએ સંગીતના તાલે યોગનું નિદર્શન રજૂ ર્ક્યુઆજે ૨૧ મી જૂન વિશ્વ યોગ દિનની ઉજવણી ભરૂચ જી.એન.એફ.સી. ટાઉનશીપ ખાતે સહકાર મંત્રી...

અભિનેતા સુનિલ શેટ્ટીએ સુરતમાં કર્યા યોગ, સુરતીઓને આપ્યો ફિટનેશ ફંડા

21 Jun 2018 7:50 AM GMT
મગોબ ખાતે અમેઝિયામાં સુરતમાં ઉધોગપતિઓ, શ્રેષ્ઠીઓ યોગા કરવા ઉમટી પડ્યાસુરતમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિતે આજે બોલિવુડ અભિનેતા સુનિલ શેટ્ટીએ હાજરી આપી...

મુખ્યમંત્રી તરીકે મારા નામની ચર્ચા માત્ર ઇરાદા પૂર્વકનું ગતકડું: રૂપાલા

21 Jun 2018 5:11 AM GMT
વડોદરામાં 17 સ્થળોએ યોગ દિવસનાં કાર્યક્રમો યોજાતાં આખું શહેર યોગમય બન્યુંવડોદરા શહેરના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સહિત શહેરમાં 17 સ્થળોએ આજે...

અંકલેશ્વરમાં શાળાઓ-સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી

21 Jun 2018 4:44 AM GMT
નગર પાલિકા દ્વારા જવાહર બાગ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યાઅંકલેશ્વરમાં આજે ચોથા વિશ્વ યોગ દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં...

રાજકોટમાં યોગ દિવસની ઉજવણીમાં ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકોએ ધારણ કરી કાળીપટ્ટી

21 Jun 2018 4:19 AM GMT
છેલ્લા ચાર દિવસથી સરકાર સામે દર્શાવી રહ્યા છે વિરોધ, શિક્ષણ સહયકોને નથી મળ્યા લાભરાજકોટમાં આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે આવેલા શિક્ષકોએ તેમની...

વિશ્વ યોગ દિવસ: દેહરાદૂનમાં 50 હજાર લોકો સાથે PM મોદીએ કર્યો યોગાભ્યાસ

21 Jun 2018 4:05 AM GMT
21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવાનો પ્રસ્તાવ યુનેસ્કોમાં મુકાતાં 2015માં પહેલો યોગ દિવસ ઉજવાયો હતોઆજે વિશ્વ યોગ દિવસની દેશ અને...

નિયમિત યોગ કરવાથી થશે ફાયદો, માત્ર 14 વાતોનું રાખવું ધ્યાન

20 Jun 2018 10:40 AM GMT
વિશ્વ યોગ દિવસની જાહેરાત પછી આબાલ વૃધ્ધ સૌ પોતાના સ્વાસ્થ્યને જાળવવા યોગ તરફ વળ્યા છેઆગામી 21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી થવાની છે. ત્યારે આ દિવસને...

કબજિયાત કે ગેસની સમસ્યાથી બચાવાનો સરળ ઉપાય, કરો આ યોગાસન

20 Jun 2018 9:19 AM GMT
વજ્રાસન કરવાથી પાચનતંત્ર મજબૂત બને છે અને બોડીમાં લોહીનું પરિભ્રમણ સુધરે છેઘણી વખત લોકોને અપચો, અમ્લપિત્ત, ગેસ, કબજિયાતની સમસ્યા ખૂબ સતાવતી હોય છે....

રાજકોટમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર મહિલાઓ કરશે અનોખી રીતે યોગ

19 Jun 2018 8:56 AM GMT
એક્વાયોગની તૈયારીને લઈને મહિલાઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યોઆંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૧ જૂનના રોજ છે ત્યારે રાજકોટ મનપા દ્વારા રાજકોટમાં વિવિધ ૫ સ્થળે યોગ...