Apple iPhone 17 Pro ને આ નવો કલર ઓપ્શન મળશે, કંપનીનો પ્લાન શાનદાર
આગામી Apple iPhone 17 Pro વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે નવા કલર ઓપ્શન સાથે લોન્ચ થઈ શકે છે. નવા કલર ઓપ્શન વિશે વાત કરીએ તો, આગામી iPhone 17 Pro મોડેલ બ્લુ અને કોપર ઓરેન્જ કલરમાં વેચાણ માટે આવી શકે છે.
/connect-gujarat/media/media_files/2025/08/10/03_02_2025-iphone-16-pro__23877707-2025-08-10-15-26-59.jpeg)
/connect-gujarat/media/media_files/2025/07/15/iphone17-2025-07-15-16-34-51.png)