ગુજરાતનર્મદા: એકતાનગર ખાતે એડવેન્ચર ટૂર ઓપરેટર એસો.અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન એકતાનગર ખાતે એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે વાર્ષિક અધિવેશનનો પ્રારંભ કરાયો હતો. By Connect Gujarat 17 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn