ગુજરાત ભાવનગરની જોખમી ઇમારતોમાં પાણી-ગટર-વીજ કનેક્શન કાપવાની કામગીરી હાઉસિંગ બોર્ડના મકાનોમાં વર્ષોથી વસવાટ કરતા પરિવારો હાલ જીવના જોખમે રહેવા મજબુર બન્યા છે. કારણ કે, તેમની પાસે ભાડે કે અન્ય મકાનમાં વસવાટ કરવાની સગવડ નથી. By Connect Gujarat Desk 08 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn