ધર્મ દર્શનગીર સોમનાથ : લોકસંસ્કૃતિ, અધ્યાત્મ અને મનોરંજનના ત્રિવેણી સંગમ સમાન સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળાનો આજથી થશે પ્રારંભ... કાર્તિકી પૂર્ણિમાના મેળાના 5 દિવસ દરમિયાન શ્રી સોમનાથ મંદિર રાત્રે 11 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. By Connect Gujarat 03 Nov 2022 14:10 ISTShare Twitter Share Whatsapp LinkedIn