ભરૂચ ભરૂચ: કસક વિસ્તારમાં પેવર બ્લોકની અધૂરી કામગીરી વરસાદના કારણે ટલ્લે ચઢી,વાહનચાલકોને હાલાકી કસક વિસ્તારમાં કોન્ટ્રાકટર દ્વારા પેવર બ્લોકની કામગીરી અધૂરી છોડી દેવામાં આવતા વરસાદી પાણી વચ્ચે વેપારીઓ તેમજ વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. By Connect Gujarat 23 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn