દુનિયાભારતીય મૂળના કાશ પટેલ FBIના ડિરેક્ટર બનશે,ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ડિરેક્ટરના શક્તિશાળી પદ માટે તેમના નજીકના વિશ્વાસુ કાશ પટેલને નોમિનેટ કર્યા છે. By Connect Gujarat Desk 01 Dec 2024 09:43 ISTShare Twitter Share Whatsapp LinkedIn