ગુજરાતકચ્છ પોલીસની ટીમ પર થાર જીપ ચઢાવી હત્યાનો પ્રયાસ કરનાર બુટલેગર અને મહિલા કોન્સ્ટેબલ વિરુદ્ધ કાર્યવાહી ભચાઉના ચોપડવા પુલ નજીક રીઢા બુટલેગર યુવરાજસિંહ જાડેજાએ ભચાઉ પોલીસ અને પૂર્વ કચ્છ LCB પોલીસની ટીમ ઉપર થાર જીપ ચઢાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. By Connect Gujarat 02 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn