કેરળમાં નિપાહ વાયરસનો ખતરો વધ્યો, ત્રણ જિલ્લામાં એલર્ટ જારી, 26 ખાસ ટીમો તૈનાત
કેરળમાં ફરી એકવાર નિપાહ વાયરસનો ખતરો વધવા લાગ્યો છે. રાજ્યમાં બે લોકોમાં નિપાહ વાયરસના સંભવિત લક્ષણો જોવા મળ્યા છે. જે બાદ ફરી એકવાર કેરળમાં નિપાહ વાયરસ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.