વડોદરાથી એકતાનગરની મુલાકાતે પહોચ્યા ભૂતાનના રાજા તથા પ્રધાનમંત્રી, વિકાસ પ્રકલ્પો નિહાળી અભિભૂત થયા
ભૂતાનના રાજા તથા પ્રધાનમંત્રી આજરોજ ગુજરાતની મુલાકાતે આવી પહોચ્યા હતા. વિદેશી મહાનુભાવો વડોદરા થઇ નર્મદા જિલ્લાના એકતાનગરની મુલાકાતે આવી પહોચ્યા હતા.
ભૂતાનના રાજા તથા પ્રધાનમંત્રી આજરોજ ગુજરાતની મુલાકાતે આવી પહોચ્યા હતા. વિદેશી મહાનુભાવો વડોદરા થઇ નર્મદા જિલ્લાના એકતાનગરની મુલાકાતે આવી પહોચ્યા હતા.
બ્રિટનમાં 70 વર્ષ બાદ રાજ્યાભિષેક સમારોહ થવા જઈ રહ્યો છે. આ અગાઉ 1953માં રાણી એલિઝાબેથ દ્વિતીયના રાજ્યાભિષેક વખતે આવો કાર્યક્રમ યોજાયો હતો.